હકિકત મા નથી તો શું થયુ મારી કલ્પના મા છે તુ ,

ના થઈ શકે તારો દિદાર તો શું થયુ આંખો ના દરેક પલકારા મા છે તુ ,

હુ સમજી શકુ છુ તારી વ્યથા ,

પણ હુ શું કરું… મારી તો વ્યથા મા પણ છે તુ .

-અભિજીત

Advertisements